મંગળવાર, 7 ઑક્ટોબર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 22 ઑગસ્ટ 2019 (12:49 IST)

મિનિષા લાંબાની આ હૉટ બિકની ફોટાથી વધાર્યું સોશિયલ મીડિયાનો તાપમાન

Minisha lamba
બોલીવુડ એકટ્રેસ મિનિષા લાંબા ખૂબ લાંબા સમયથી ફિલ્મ ઈંડસ્ટ્રીથી દૂર છે. તે સિવાય તે હમેશા તેમની બોલ્ડ ફોટાને લઈને ચર્ચામાં રહે છે. મિનિષાએ તાજેતરમાં  જ તેમની કેટલીક બિકની ફોટા સોશિયલ મીડિયા પર શેયર કરી છે. 
Photo : Instagram
યેલો કલરની બિકનીમાં પુલ કાંઠે બેસેલી મિનિષાનો આ બોલ્ડ અંદાજ ફેંસને ખૂબ પસંદ આવી રહ્યું છે. મિનિષાની આ ફોટાને અત્યાર સુધી હજારો લાઈક્સ મળ્યા છે. 
Photo : Instagram
મિનિષાએ તેમના કરિયરની શરૂઆત મૉડલિંગથી કરી હતી. તે પછી તેને વર્ષ 2005માં આવી ફિલ્મ યહાં થી બૉલીવુડની દુનિયામાં પગલા રાખ્યા હતા. મિનિષાએ આખરી વાર 2017માં રિલીજ થઈ ફિલ્મ ભૂમિમાં જોવાઈ હતી. 
Photo : Instagram
પાછલા દિવસો જ ખબર આવી હતી કે મિનિષા લાંબા એક્ટિંગ મૂકી કોઈ બીજા કામમાં કરિયર બનાવી રહી છે. ખબરોની માનીએ તો હવે મિનિષા લાંબા પ્રોફેશનલ પોકર પ્લેયર બની ગઈ છે.