ડેનિમ શૉટસમાં મોનાલિસાએ લગાવ્યુ હૉટનેસનો તડકો, સોશિયલ મીડિયા પર છવાઈ આ ફોટા

Last Modified બુધવાર, 27 નવેમ્બર 2019 (18:31 IST)
બિગ બૉસથી જુદી ઓળખ બનાવનારી ભોજપુરી એકટૃએસ મોનાલિસા ટીવી ઈંડસ્ટ્રીનો પણ ઓળખાણ માની ગઈ છે. મોનાલિસા આ દિવસો ટીવી સીરિયલ ડાયનમાં નજર આવી રહી છે.

મોનાલિસા કયારે તેમની ફિલ્મોને લઈને તો ક્યારે તેમના ફોટા અને વીડીયોજને લઈને ચર્ચામાં બની રહે છે.

ફોટામાં મોનાલિસા બ્લૂ રંગની ટૉપ અને ડેનિમ શૉટ્સમાં હૉટનેસનો તડકો લગાવતી નજર આવી રહી છે.

ઑડી કારના બોનટ પર બેસેલી મોનાલિસા ખૂબ હૉટ નજર આવી રહી છે.

આ પણ વાંચો :