1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 25 નવેમ્બર 2019 (12:05 IST)

નરગિસ ફખરીએ બિકની પોજમાં વધાર્યુ તાપમાન

Nargis fakhri
ફિલ્મોથી ભલે નરગિસ ફાખરી આઉટ હોય પણ ચર્ચામાં બની રહે છે. તાજેતરમાં તેમના ઈંસ્ટાગ્રામ અકાઉંટમાં નરગિસએ એક ફોટો પોસ્ટ કર્યું છે જેમાં તે બિકનીમાં નજર આવી રહી છે. 
 
આ ફોટાની સાથે તેને લખ્યુ કે તેને રજાની જરૂર છે. તે એક નવી જગ્યા જવાના સપના જોઈ રહી છે. દુનિયામાં તેમનો પસંદગીનો સ્થાન સ્ગું છે. 
 
બિકનીમાં નરગિસ ખૂબ હૉટ લાગી રહી છે અને તેમનો ફિગર શેપમાં છે. ઈલિયાના ડિક્રૂજના પણ વખાણ કરી છે. કહેવાની વાત નહી કે તેમના આ અદાએ તાપમાન વધારે નાખ્યુ છે.