1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 24 એપ્રિલ 2019 (13:14 IST)

ફરી જોવાયું મૌની રૉયનો ગ્લેમરસ અંદાજ, સોશિયલ મીડિયા પર ફોટોશૂટ વાયરલ

mouni roy
ટીવી શો નાગિનથી ફેંસના દિલ પર રાજ કરનારી એક્ટ્રેસ મૌની રૉય તેમના લુકને લઈને હમેશા ચર્ચામાં રહે છે. નાના પડદાથી તેમના અભિનય કરિયરની શરૂઆત કરનારી મૌની રૉયએ ફિલ્મ ગોલ્ડથી બોલીવુડમાં પગલા રાખ્યા હતા. તાજેતરમાં તેમની ફિલ્મ રીલીજ થઈ છે. 
મૌની ફિલ્મો અને ટીવી સીરિયલમાં કામ કરવાની સાથે જ સોશિયન મીડિયા પર ખૂબ એક્ટિવ રહતી એક્ટ્રેસમાંથી એક છે. ઈંસ્ટાગ્રામ પર તેમના ફોટા અને વીડિયો ખૂબ છે.

તાજેતરમાં મૌનીએ એક ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટમાં પ્રિટી સિંપલ ટ્રેંડ અને ગ્રીન કૉટન ડ્રેસમા ખૂબ સુંદર લાગી રહી છે. ફોટામાં મૌની રૉયનો ગ્લેમરસ લુક જોવા મળી રહ્યું છે. મૌનીએ આ ફોટોશૂટ ફેંસને ખૂબ પસંદ આવી રહ્યું છે. 
મૌનીની આ ફોટા પર 4 લાખથી વધારે લાઈક્સ આવી ગયા છે. મૌની રૉયના પાછલા દિવસો ફિલ્મ રોમિયો અકબર વૉલ્ટર રિલીજ થઈ છે. તેમાં મૌનીના અપોજિટ જૉન અબ્રાહમ જોવાયા. 
મૌની રૉય જલ્દી જ ફિલ્મ બ્રહ્માસ્ત્રમા રણવીર કપૂર, આલિયા ભટ્ટ અને અમિતાભ બચ્ચનની સાથે જોવાશે. તે સિવાય મૌની રૉય ફિલ્મ મેડ ઈન ચાઈનામાં રાજ કુમાર રાવનીસાથે ફિલ્મ બોલે ચૂડિયામાં નવાજુદ્દીન સિદ્દીકી સાથે નજર આવશે.