શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 30 જૂન 2017 (15:59 IST)

Nagin મૌની રૉય શિકાગોમાં બિકિનીમાં જોવા મળી

મૌની રૉય નાગિનનું શૂટિંગ પૂરુ કરી ચુકી છે. હાલ તે અમેરિકામાં રજાઓ વીતાવી રહી છે અને સતત ફોટો ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ કરી રહી છે. શિકાગોમાં બિકિની પહેરેલ તેમણે ફોટો પોસ્ટ કર્યો છે જે તેમના ફેંસને પસંદ આવ્યો છે અને વાયરલ થઈ રહ્યોક હ્હે. તેઓ ટૂંક સમયમાં જ અક્ષય કુમાર સાથે ગોલ્ડ નામની ફિલ્મનુ શૂટિંગ શરૂ કરવાની છે. અહી અમે રજુ કરી રહ્યા છીએ મૌનીના ગ્લેમરસ ફોટો...