રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : રવિવાર, 6 મે 2018 (09:58 IST)

રિવલિંગ વનપીસ પહેરી ટોલર્સએ કર્યું નેહા શર્માને પરેશાન

ટ્રોલરસ કોઈ ન કોઈ સેલિબ્રિટીને ટ્રોલ કરતા જ રહે છે. કેટલાક સેલિબ્રિટીજ તેને અવાઈડ કરી નાખે છે તો કેટલાક જવાન આપે છે. ટ્રોલર્સ ગભરાઈ જાય છે. આવું જ થયું નેહા શર્માની સાથે. 
 
સિંપલ અને ક્યૂટ લુક્સ વાળી નેહા શર્માએ અત્યારે જ તેમના ઈંસ્ટાગ્રામ અકાઉંટ પર તેમના સિજ્લિંગ  પિક્ચર પોસ્ટ કર્યા છે. તેમાં એ ખૂબ હૉટ લાગી રહી છે. એક તરફ જ્યાં તેમના ફેંસ તેમના એક્સપ્રેશન અને હૉટ અવતારના દીવાના ત્યાં બીજી તરફ ટ્રોલર્સ તેમના મજા લઈ રહ્યા છે. 
 
બ્લેક શાર્ટ હૉટ ડ્રેસમાં લાઈટ મેકઅપની સાથે કેટલીક ફોટામાં શાનદાર એક્સપ્રેશન આપી રહી છે. તેનો બૉડી ટોન પણ જોવા જેવા છે. એક ટ્રોલરએ તેણે કહી દીધું કે ફિલ્મ ન મળવાના કારણે પબ્લિસિટી લઈ રહી છે. એક ટ્રોલરએ તો અહીં સુધી કહ્યું કે એ તેમના આ રીતની પબ્લિસિટીથી ભારતીય સંસ્કૃતિને ખરાબ કરી રહી છે. 
 
તે સિવાય ઘણા એવા કમેટસ આવ્યા કે મૂવી નહી મળી રહી છે, શર્મ કરો મેડમ, કૃપ્યા તમારી ડ્ર્સ એક્સચેજ કરી અને સાડી લો.