સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 15 સપ્ટેમ્બર 2020 (07:58 IST)

નોરા ફતેહીએ રેડ ડ્રેસમાં ધમાકેદાર ડાન્સ કર્યું, વીડિયો વાયરલ થઈ રહ્યો છે

બોલિવૂડ એક્ટ્રેસ અને ડાન્સિંગ ક્વીન નોરા ફતેહી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. આ દિવસોમાં તેનો એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે બેંગ ડાન્સ કરતી જોવા મળી રહી છે. ચાહકોને તેનો આ વીડિયો ખૂબ પસંદ આવે છે.