શુક્રવાર, 22 ઑગસ્ટ 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 1 જુલાઈ 2019 (09:33 IST)

ફતવો જારી થયા પછી શાહી ઈમામ બોલ્યા- અવૈધ છે નુસરત જહાંનો લગ્ન

Nusrat jahan
બંગાલી એક્ટ્રેસ અને ટીએમસી સાંસદ નુસરત જહાં (Nusrat jahan) સંસદમાં શપથ લેતા જ વિવાદમાં ઘેરાઈ ગઈ હતી. નુસરતએ દેવબંદ પરના ધર્મગુરૂએ ફતવો જારી કરી દીધું હતું. તેમનો કહેવું છે કે મુસ્લિમ છોકરીઓ માત્ર મુસ્લિમ છોકરાઓથી જ લગ્ન કરવું જોઈએ. તેમજ હવે ફતેહપુરી મસ્જિદના શાહ્દી ઈમામ મુફ્તી મુકર્રમ અહમદએ કહ્યું કે ઈસ્લામ મુજબ આ લગ્ન માન્ય નથી. 
 
શાહી ઈમામએ મીડિયાથી વાતચીત કરતા કહ્યુંપ મને નહી ખબર ફતવામાં શું લખ્યું છે પણ ઈસ્લામ સિંદૂરની રજા નહી આપે છે. આ ઈસ્લામની સંસ્કૃતિ નથી. આ લગ્ન નહી પણ દેખાવોનો રિશ્તો છે. મુસલમાન અને જૈન બન્નેના લગ્ન નહી માનશે. હવે તે ના  તો મુસલમાન છે અને ના જૈઅન તેન મોટું અપરાધ કર્યું છે. આવું નહી કરવું જોઈએ. 
ઈમામએ કહ્યું કે મુસ્લિમ માત્ર મુસ્લિમથી જ લગ્ન કરી શકે છે. તે એક અભિંત્રી છે અને સિનેમામાં લોકો ધાર્મિક પ્રથાઓની દરકાર નહી કરે. તે માત્ર તે જ કરે છે જે તેમનો મન કરે છે. તમને જણાવીએ કે નુસરત જહાંને લઈને હંગામો તે સમયે શરૂ થયું જ્યારે તે સંસદમાં શપથ લેવા ગઈ હતી.  નુસરત સંસદમાં માંગમાં સિંદૂર,  ગળામાં મંગળસૂત્ર અને સાડી પહેરી હતી. જ્યારબાદ દેવબંદના ધર્મગુરૂઓએ ફતવા જારી કરી દીધું.