ઈંટરનેટ પર છવાઈ પાકિસ્તાની અભિનેત્રી Sajal Ali, શ્રીદેવી સાથે બોલીવુડમાં મારી છે એંટ્રી (Photos)

સોમવાર, 10 જુલાઈ 2017 (18:51 IST)

Widgets Magazine
mom

શ્રીદેવીની ફિલ્મ માં લીડ રોલમાં જોવા મળેલ પાકિસ્તાની અભિનેત્રી સજલ અલી ચર્ચામાં છે. 
mom
સજલ વર્તમાન દિવસોમાં ઈંટરનેટ પર છવાઈ છે. દરેક આ અભિનેત્રી વિશે જાણવા માંગે છે. 
sajal
સજલ પાકિસાનની ખૂબ જ સફળ અભિનેત્રી છે જે પોતાના સ્ટાઈલ માટે પણ ફેમસ છે. 
sajal
મૉમ દ્વારા સજલને બોલીવુડમાં એક મોટો બ્રેક મળ્યો છે. સજલ માટે નવી છે પણ પાકિસ્તાનમાં તે એક જાણીતો ચેહરો છે. 
sajal
સજલ પાકિસ્તાનમાં અનેક ટીવી સીરિયલ્સમાં કામ કરીને પોતાની ઓળખ બનાવી ચુકી છે. 
23 વર્ષની સજલે પાકિસ્તાનમાં નાદાનિયા, યકીન, ગિદ્ધ,  યૂ હમ મિલે અને બેહદ જેવી સીરિયલ્સ અને ટેલી ફિલ્મમાં કામ કરી ચુકી છે. 
સજલે પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત 2016માં આવેલ પાકિસ્તાની ફિલ્મ જીંદગી કિતની હસીનથી કરી હતી. 
એક્ટિંગ સાથે સજલ પોતાની સ્ટાઈલ સ્ટેટમેંટ માટે પણ જાણીતી છે.   પાકિસ્તાનમાં તેમના ડ્રેસિંગ સેંસના વખાણ થાય છે અને પોતાના જેટલા જ વયના કલાકારોની જેમ સેજલ પણ સેલ્ફી લેવાની શોખીન છે. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

બોલીવુડ

news

પોસ્ટમોર્ટમ રિપોર્ટ - નશામાં હતી શ્રીદેવી, બાથટબમાં પડીને ડૂબતા થયુ મોત

24 ફેબ્રુઆરીના રોજ શ્રીદેવીના મોતને કારણને લઈને અત્યાર સુધી સસ્પેંસ કાયમ છે. આ દરમિયાન ...

news

શ્રીદેવીને પહેલી જ ફિલ્મમાં રજનીકાંત કરતા પણ વધુ ફી મળી હતી

બોલીવુડની જાણીતી અભિનેત્રી શ્રીદેવીનુ શનિવારે રાત્રે દુબઈમં 55 વર્ષની વયે નિધન થઈ ગયુ. ...

news

ડિસેમ્બરમાં રિલીજ થશે શ્રીદેવીની આખરે ફિલ્મ

શ્રીદેવીની હીરોઈનના રૂપમાં પ્રદર્શિત ફિલ્મ મામ હતી જે 2017માં રિલીજ થઈ હતી. પણ એક્વાર ફરી ...

news

જ્યારે શ્રીદેવીને મળવા માટે ફેંસ થયા ઉતાવળા અને ઉઠાવી લીધી 'ચાંદની' ની કાર

બોલીવુડની ચાંદની મતલબ શ્રીદેવી શનિવારે રાત્રે અચાનક આ દુનિયામાંથી વિદાય લઈ લીધી અને ...

Widgets Magazine