મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 13 જૂન 2017 (14:52 IST)

"Pari"નો ફર્સ્ટ લુક .. Anushka sharma ને જોઈ ચોકાઈ જશો.

તેમની પાછલી હોમ પ્રોડકશન "ફિલ્લૌરી"માં એક મિત્ર ભૂતની ભૂમિકા ભજવતી અનુષ્કા શર્મા ફિલ્મ પરીમાં દર્શકોને ડરાવા માટે તૈયાર છે. આ ફિલ્મનો નિર્માણ તેમના બેનર ક્લીન સ્લેટ ફિલ્મસ કરી રહ્યા છે. 29 વર્ષીય અનુષ્કાએ તેમના ભૂમિકાનો પેસ્ટર ટ્વીટર પર શેયર કર્યું. ફિલ્મની શૂંટિંગ આજથી શરૂ થશે. આ ફિલમમાં બંગાલી હીરો પરમબ્રત ચટર્જી પણ રોલ કરશે. અનુષ્કા આ ફિલ્મનો નિર્માણ ક્રિઅર્સ ઈંટરટેનમેંટ સાથે મળીને કરી રહી છે.