ગુરુવાર, 7 ઑગસ્ટ 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 7 એપ્રિલ 2023 (09:04 IST)

Raghav-Parineeti ની રિંગ સેરેમની તૈયારીઓ શરૂ, કપલની સગાઈની તારીખ પણ સામે આવી!

Raghav-Parineeti
Parineeti -Raghav Engagement: પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના અફેરની ઘણી ચર્ચાઓ થઈ રહી છે. જો કે તેઓએ હજુ સુધી તેમના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા નથી. આ બધાની વચ્ચે કપલની સગાઈની તારીખ પણ આવી ગઈ છે.
 
જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો પરિણીતી અને રાઘવ આ અઠવાડિયે એટલે કે 10મી એપ્રિલે સગાઈ કરી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, પરિણીતી અને રાઘવ દિલ્હીમાં ઈન્ટિમેટ રિંગ સેરેમની બાદ તેમના સંબંધોને સત્તાવાર બનાવશે. કપલની સગાઈના ફંક્શનમાં ફક્ત તેમના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો જ ભાગ લેશે.