video - Valentine વીક પર વાયરલ થઈ રહી છે આ આંખ મારતી છોકરી.. ડેબ્યૂ પહેલા થઈ ગઈ ફેમસ

સોમવાર, 12 ફેબ્રુઆરી 2018 (16:02 IST)

Widgets Magazine
priya varriyar

વેલેંટાઈન વીક શરૂ થઈ ચુક્યુ છે. આવામાં સોશિયલ મીડિય અપર એક વીડિયો ખૂબ ચર્ચામાં છે. શાળામાં સેમિનાર દરમિયાન એક યુવતી ખાસ અંદાજમાં આંખો જ આંખોમાં રોમાંસ કરતી જોવા મળી રહી છે. તેનો આ વીડિયો યુવાઓને ખૂબ પસંદ પડી રહ્યો છે. વીડિયો જોઈને બધાના મગજમાં એક જ સવાલ છે કે આ વીડિયોમાં આ છોકરી કોણ છે ? તો તમને બતાવી દઈએ કે છોકરી સાઉથ ઈંડિયન એક્ટ્રેસ છે અને તેનુ નામ છે પ્રિયા પ્રકાશ વારિયર. પ્રિયા મલયાલમ ફિલ્મ ઓરુ અદાર લવ દ્વારા પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરી રહી છે. પણ ફિલ્મ રજુ થતા પહેલા જ તેમના આ વીડિયોએ ઈંટરનેટ પર તહલકો મચાવ્યો છે.  લોકોને તેમનો આંખો જ આંખોમાં રોમાંસ કરવાનો આ અંદાજ ખૂબ ગમી રહ્યો છે. કેરલમાં જન્મેલી આ અભિનેત્રીએ ફિલ્મમાં એક શાળાની યુવતીનુ પાત્ર ભજવ્યુ છે. 



Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
પ્રિયા પ્રકાશ વારિયર. આંખ મારતી છોકરી Valentine વીક Priya Prakash Instagram Videos.

Loading comments ...

બોલીવુડ

news

નાગીન બની સેક્સી, મૌની રોયના કેટલાક હોટ ફોટાઓ

ટીવી સીરીયલ 'નાગિન' મૌની રોય હવે બોલીવુડમાં આગળ વધશે. તેણે અક્ષય કુમાર સાથે 'ગોલ્ડ' ...

news

સની લિયોની કા 'ઢાઈ કિલો કા હાથ'

સની લિયોનીની સુંદરતાવાળો પક્ષ તો બધાએ જોયો છે. પણ તે રફ ટફ પણ છે. આ તાજેતરમાં જ જાણ થયુ ...

news

હિન્દી ફિલ્મ સ્ટોરી - મણિકર્ણિકા

ફિલ્મ મણિકર્નિકા ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના જીવન પર આધારિત ફિલ્મ છે. રાણી લક્ષ્મી બાઇનું ...

news

સામે આવ્યું સિંગર જાયન મલિકનો દિલીપ કુમાર કનેક્શન

પાપુલર સિંગર જાયન મલિક અત્યારે ભારતીયના વચ્ચે ખૂબ પાપ્યુલર થઈ રહ્યા છે. તેના ગીત તો બહુ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine