ભારતીય છોકરીની પાકિસ્તાની સ્ટૉરી "રાજી"

બુધવાર, 11 એપ્રિલ 2018 (12:12 IST)

Widgets Magazine

આલિયા ભટ્ટની ક્યૂટનેસસુંદરતા, ગાળ પર ડિંપલ અને ગ્લેમરસ અવતાર. અત્યારે સુધી બધાને તેનો આ રૂપ જોયું છે. તે સિવાય હાઈવે અને ઉડતા પંજાબ વાળી આલિયા પણ લોકો ભૂલ્યા નથી. પણ બહુ લાંબા સમય પછી દર્શકોએ આલિયાને આ બન્ને અવતારના કોમ્બિનેશન જોવા મળશે. અને વિક્કી કૌશાલ્ સ્ટારર ફિલ્મ રાજીનો ટ્રેલર આવી ગયું છે. 
 
ફિલ્મની સ્ટોરી ખૂબ સરળતાથી સમઝા આવી રહી હશે પણ તેને સરસ બનાવવાનો કામ કર્યું છે આલિયાએ. તેમની શાનદાર એક્ટિંગથી આલિયાએ ફિલ્મમાં જાન નાખી દીધી છે. ટ્રેલરમાં ક્યાં તો છોકરીને લઈને ગર્વ થઈ રહ્યું છે તો ક્યાં ડર લાગી રહ્યું ચે. સખ્ત ટ્રેનિંગ અને મુશેકેલીઓથી પસરા થઈ નાની ઉમરની છોકરી વગર ગભરાવ્યા તેમના દેશ માટે જાસૂસી કરે છે. 
 
સ્ટોરી 1971ની છે. જ્યાં પાકિસ્તાન અને હિન્દુસ્તાન એક્બીજાની સામે સાજિશ રચી રહ્યા છે. એક દીકરી, એક પત્ની એક જાસૂસ ફિલ્મમાં આલિયા ભટ્ટએ આ ત્રણે ભૂમિકાને જીવ્યું છે અને ખબર નહી ચાલી રહ્યું છે કે આટલી નાની ઉમ્રની હીરોઈન જ આ ભૂમિકા ભજવી રહી છે. વિક્કી  કૌશલ તેમના પતિ બન્યા છે જે એક પાકિસ્તાની પોલીસ ઑફિસર છે. 
 
મેકર્સએ કહ્યું કે રાજી એક યુવા છોકરીની સાચી સ્ટોરી પર આધારિત છે. જેને 1971માં પાકિસ્તાન મોકલાયું હતું, જેથી એ કોઈ પણ જાણકારીને ઉજાગર કરી શકે. કારણકે ભારત અને પાકિસ્તાનના વચ્ચે યુદ્ધા મોટા અંદાજમાં થએ રહ્યું હતું. આ એક સાધારણ છોકરીની યાત્રા છે. અસાધારણ અપરિસ્થિતિમાં. 
 
રાજીને મેઘના ગુલજારએ નિર્દેશિત કર્યું છે. વિનીત જૈન, કરણ જોહર, હીરૂ યશ જોહર અને અપૂર્વ મેહતા તેના નિર્માતા છે. રાજી 11 મે 2018ના રોજ રિલીજ થવા માટે તૈયાર છે. 
 
 
 
 
 
 
 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

બોલીવુડ

news

ફિલ્મવાર્તા - ઓક્ટોબર

લ્મવાર્તા - ઓક્ટોબર બૅનર: રાઇઝીંગ સન ફિલ્મ્સ પ્રોડક્શન નિર્માતા: રોની લાહરી, શિલ ...

news

આ ડાયરેક્ટરની માતાનો થયું નિધન, અભિષેક બચ્ચન સાથે ઘણા સિતારા પહોંચ્યા

બૉલીવુડમાં ઘણા હિટ ફિલ્મો આપતા ડાયરેક્ટર નિખિલ અડવાણીની માતા રેખાનો શનિવારે નિશન થઈ ગયું.

news

આ ફિલ્મ એક્ટ્રેસએ બધાની સામે ઉતાર્યા કપડા(વીડિયો)

7 એપ્રિલની સવારે હેદરાબાદના ફિલ્મ નાર સ્થિત તેલૂગૂ ફિલ્મ ફિલ્મ ચેમ્બર ઓફ કૉમર્સના ઑફિસ ...

news

શાહરૂખ ખાન, સુહાનાએ કરી કેકેઆરનો પ્રોત્સાહન

કોલકાતા ભારતીય પ્રીમિયર લીગની ત્રીજી મેચમાં રવિવારના રોજ બોલિવૂડ સુપરસ્ટાર અને સહ માલિક ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine