રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 1 ઑક્ટોબર 2018 (16:13 IST)

રાજ કપૂરની પત્ની કૃષ્ણા રાજ કપૂરને બોલીવુડની શ્રદ્ધાંજલિ

કૃષ્ણા રાજ કપૂરના નિધનથી બોલીવુડ શોકમાં ડૂબ્યુ છે. રાજ કપૂરની પત્ની કૃષ્ણા કપૂરનુ નિધન 87 વર્ષની વયમાં સોમવારે સવારે 4 વાગ્યે મુંબઈમાં થયુ છે. ઉલ્લેખનીય છે કે તમેને અનેક વર્ષોથી તેમને શ્વાસ લેવામાં હાજરી થઈ રહી હતી. તેઓ કપૂર પરિવારની સૌથી સીનિયર પર્સન હતી.  રાજ કપૂર સંગ 1946 માં તેમના લગ્ન થયા હતા.  કૃષ્ણા રાજ કપૂરના 5 બાળકો છે. રણધીર કપૂરે માતાના નિધન પર દુખ વ્યક્ત કર્યુ છે. તેમણે કહુ મને એ બતાવતા દુખ થઈ રહ્યુ છે કે હુ આજે સવારે મારી માતાજીનુ નિધન થયુ છે. 
 
બોલીવુડના કપૂર ખાનખાનમાં સૌથી વયસ્ક સભ્યના મૃત્યુ પછી  બોલીવુડમાં શોકની લહેર છે. બોલીવુડના ફેમસ હસ્તિયોએ કૃષ્ણા રાજ કપૂરના નિધન પર સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો છે. 
રણબીર કપૂરની બહેન અને ઋષિ કપૂર અને નીતિની પુત્રી રિદ્ધિમા કપૂરે દાદીના નિધન પર શોક વ્યક્ત કરતા  ઈસ્ટા પર તેમને સાથે એક ફોટો શેયર કર્યો છે. સાથે જ કેપ્શનમાં લખ્યુ  - હુ તમને હંમેશા પ્રેમ કરીશ દાદી RIP
 
રણબીર કપૂરે પ્ણ પોતાની દાદી સાથે એક ફોટો શેયર કરી તેમને યાદ કર્યા.