રિયા સેનનો બિકનીમાં બર્થ સેલિબ્રેશન

Last Modified શુક્રવાર, 2 ફેબ્રુઆરી 2018 (14:22 IST)
એક્ટ્રેસભલે બૉલીવુડમાં નજર નહી આવી રહી હોય, પણ એ સોશલ મીડિયા પર બહુ જ એક્ટિવ છે અને તેમના ફેંસને તેમની દરરોજની એક્ટિવિટીજ જણાવી રહે છે. 
 
રિયા માત્ર તેમના બોલ્ડ અંદાજ માટે જ નહી પણ તેમના ફિટનેસ માટે પણ ઓળખાય છે. એ યોગા માટે પેશનેટ છે અને તેમની પિકચર્સ શેયર કરતી રહે છે. અત્યારે જ તેણે બિકનીમાં તેમનો શાનદાર પિસ્ક્ચર પોસ્ટ કર્યા છે. રિયા સેન ગોવામાં તેમના હસબેંડ શિવમ તિવારી સાથે તેમનો બર્થડે એંજાય કરી રહી છે. તેમનો 24 જાન્યુઆરી બર્થડે હતું  જેને એ તેમના હસબેંદ સાથે સેલિબ્રેટ કરી રહી હતી. રિયાએ  બિકનીમં તેમના હોટ પિક્ચર પોસ્ટ કરતા લખ્યુ&- અપને અંદર કી આગ કે લિએ કભી માફી મત માંગો હેપ્પી બર્થડે ટૂ મી.. બીચ.. ગોવા 


આ પણ વાંચો :