એશ્વર્યા રાય બચ્ચનથી ઈશ્ક કર્યા પછી હવે આ હીરોઈનના દીવાના બન્યા રજનીકાંત

ગુરુવાર, 26 ઑક્ટોબર 2017 (12:59 IST)

Widgets Magazine

રજનીકાંતની "રોબોટ" નો સીક્વલ 2.0નો નવો પોસ્ટર ફિલ્મન ડાયરેક્ટર શંકરે પર રીલીજ કર્યું છે પોસ્ટરમાં અને એમી જેક્સન નજર આવી રહ્યા છે. પોસ્ટરને જોઈ ખબર પડે છે કે ચિટ્ટી આ વખતે એમી જેકસનની સાથે ઈશ્ક કરતો નજર આવી શકે છે. 2010ની હિટ ફિમ રોબોટમાં ચિટ્ટી(રજનીકાંત( માટે દીવાનો હતો પણ પોસ્ટજ્ર જોઈને આ સમજાઈ રહ્યું છે કે લેડી રોબોટ થઈ શકે છે. તેનાથી પહેલા પણ શંકરએ એક પોસ્ટર રીલીજ કર્યું હતું. જેમાં એમી રોબોટ બની નજર આવી રહી હતી. ફિલ્મની ટેગલાઈને આ જ છે. આ વિશ્વ માત્ર માણસો માટે નથી.  દિસ વર્લ્ડ ઈજ નૉત ઑનલી ફોર હ્યૂમંસ .... 
 
ડાયરેક્ટર શંકરનો ઈરાદો 2.0ને ભવ્ય બનાવવાનો છે. આમ તો 2.0 અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ જણાવાઈ રહી છે. રોબોટનો બજટ જ્યાં 132 કરોડ હતું ત્યાં જ આ ફિલ્મનો બજટ આશરે 450 કરોડ રૂપિયા જણાવી રહ્યા છે. આ જ નહી વિલેનના રોલમાં નજર આવશે. ફિલ્મ 25 જાન્યુઆરીએ 2018ને રીલીજ થવા જઈ રહી છે. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

બોલીવુડ

news

#VirushkaWEDDING - વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા લગ્નના બંધનમાં બંધાયા...જુઓ ફોટા

ક્રિકેટર વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા લગ્નના અતુટ બંધનમાં બંધાઈ ચુક્યા છે. સુત્રોના ...

news

એકટ્રેસએ તેમની ન્યૂડ ફોટાથી મચાવી સનસની, જોઇને પરસેવું આવશે.

એકટ્રેસએ તેમની ન્યૂડ ફોટાથી મચાવી સનસની, જોઇને પરસેવું આવશે.

news

આ સુંદર પરીલોકમાં થશે વિરાટના લગ્ન

મ ઈંડિયાના કપ્તાન વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા સાત જન્મના બંધનમાં બંધવા જઈ ...

news

શું આરાધ્યા શાળા નહી જતી ? આ સવાલ પર અભિષેકનો આ જવાબ!!

અભિષેક બચ્ચન તેમના પરિવારને લઈને બહુ પજેસિવ છે અને તેમના પરિવારથી બહુ પ્રેમ કરે છે. થોડા ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine