ધર્મેન્દ્રનો ફોન આવતા જ સલમાન ખાન કારમાં શા માટે ઉભા થઈ ગયા

Last Updated: શુક્રવાર, 7 ડિસેમ્બર 2018 (12:54 IST)
સલમાન ખાનના શો "દસ કા દમ'માં અને બૉબી દેઓલ ભાગ લેવા માટે આવ્યા. સલમાન ઘણી વાર જણાવ્યા છે કે તેમના પસંદના હીરો ધર્મેન્દ્ર છે. ધર્મેનદ્રને સામે જોઈ સલમાન ખુશીથી ઓતપ્રોત થઈ જાય છે. ત્યાં જ ધર્મેન્દ્ર પણ સલમાનને દીકરાની રીતે જ માને છે. 
 
સલમાનના એક મજેદાર બનાવ જણાવ્યુ. સલમાનનો કહેવું છે એ કે આકે પણ એ તેમના પિતા સલીમ ખાનની સામે બેસવાની હિમ્મત નહી કરી શકતા કારણ કે સલીમ ખાનનો ખૂબ માન કરે છે. સની દેઓલનો પણ એ જ સ્થિતિ ધર્મેન્દ્ર સામે રહે છે. સલમાન પણ ધર્મેન્દ્રને પિતાની રીતે જ સમ્માન કરે છે. 
સલમાનએ જણાવ્યું કે એ ગર્વની શૂટિંગ માટે કારમાં જઈ રહ્યા હતા. તેની સાથે શિલ્પા શેટ્ટી પણ હતી. મોબાઈલ પર કૉલ આવ્યું. સલમાનએ જોયું કે ધર્મેન્દ્રનો ફોન છે. તેણે તરત ફોન ઉપાડ્યો અને ઉભા થઈ ગયા. એ ભૂલી ગયા કે કારમાં બેસ્યા છે. શીધા કારથી તેનો માથુ ટકરાવ્યુ અને જોરદાર ઘા લાગી. 
 
સલમાનનો કહેવું છે કે એ ધરમજીના માન કરે છે કે કારમાં જ ઉભા થઈ ગયા અને આ દૃશ્ય જોઈ શિલ્પા હંસી હંસીને લોટપોટ થઈ રહી હતી. 


આ પણ વાંચો :