શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 27 ઑગસ્ટ 2016 (12:26 IST)

જુઓ... બિગ બોસ 10નો પ્રોમો

બિગ બોસ સીઝન 10ના હોસ્ટ સલમાન ખાન જ હશે એ વાત નક્કી થઈ ગઈ છે. કારણ કે શો ના પ્રોમોમાં સલમાન ખાન જોવા મળી રહ્યા છે. પ્રોમોમાં તેઓ અંતરિક્ષ યાત્રાના રૂપમાં દેખાય રહ્યા છે. 
 
સીઝન 10ની ખાસ વાત એ રહેશે કે આ વખતે સેલિબ્રિટીઝ સાથે સામાન્ય માણસ પણ તેમા ભાગ લઈ રહ્યા છે.