શનિવાર, 18 ઑક્ટોબર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 21 જુલાઈ 2021 (17:45 IST)

Video- સલમાન ખાનએ જોવાઈ જોરદાર બૉડી લખ્યુ- લાગે છે બંદા ટાઈગર 3 ની ટ્રેનિંગ કરી રહ્યો છે

Salman khan tiger 3
સલમાન ખાન ઘણા દિવસોથી તેમના વર્કઆઉટના વીડિયો શેયર કર્યુ છે. વીડિયો પણ આવુ -તેવુ નહી પણ આટલું ઈંટેંસની તેની બૉડી જોઈ આંખ ખુલી ની ખુલી જ રહી જાય. તેમના વીડિયોની સાથે તેણે ઈંટ્રેસ્ટીંગ 
કેપ્શન અપ્યુ છે જે તેની આવતી ફિલ્મની તૈયારી તરફ ઈશારો કરી રહ્યો છે. સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 ની શૂટિંગ આ મહીની શરૂ થશે. સલમાન તેની જોરદાર તૈયારી કરી રહ્યો છે. 
સલમાનએ જોવાઈ જોરદાર બૉડી 
સલમાન ખાનએ ફેંસ તેનો રીસેંટ વીડિયો જોઈ ખુશ હોઈ શકે છે. તેની ફિલ્મ ટાઈગર 3 જોરદાર એક્શનથી ભરપૂર હશે. સલમાન ફિલ્મ માટે ખૂબ પરસેવુ વહાવી રહ્યા છે જે જાહેર વાત છે ફિલ્મમાં શર્ટલેસ સીન 
 
હશે અને ફેંસ તેમની બૉડી જોવા મળશે. સલમાન ખાનએ એવીડિયો પોસ્ટ કર્યુ છે જેમાં તે વર્કઆઉટ કરી રહ્યા છે. આ વીડિયોમાં એની મસ્કુલર બૉડી જોવાઈ રહી છે. સલમાનએ તેની સાથે કેપ્શન આપ્યુ છે મને લાગે છે આ બંદા ટાઈગર 3 માટે ટ્રેનિંગ કરી રહ્યો છે.