1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 27 મે 2021 (11:38 IST)

સંજય દત્તને મળ્યુ UAE નો ગોલ્ડન વિઝા ટ્વીટ કરીને બોલ્યા ખૂબ સમ્માનિત અનુભવી રહ્યો છું.

sanjay dutt
સંજય દત્તને મળ્યુ UAE નો ગોલ્ડન વિઝા ટ્વીટ કરીને બોલ્યા ખૂબ સમ્માનિત અનુભવી રહ્યો છું. 
સંજય દત્તએ તેમના તાજેતર ટ્વીટમાં ખુલાસો કર્યુ છે. તેણે સંયુક્ત અરબ અમીરાતનો ગોલ્ડન વીઝા મળી ગયુ છે. ગોલ્ડન વીઝા મેળવાની સાથે જ સંજય દત્તએ યૂએઈના અધિકારીઓનો આભાર પ્રકટ કર્યુ છે.  