Widgets Magazine

Photos - મમ્મી શ્રીદેવીની બર્થડેમાં લાઈમલાઈટ રહી Jhanvi Kapoor જુઓ ફોટા

શુક્રવાર, 18 ઑગસ્ટ 2017 (16:05 IST)

Widgets Magazine
jhanvi-kapoor

ગયા રવિવારે બોલીવુડની જાણીતી અભિનેત્રી શ્રીદેવીનો બર્થડે હતો.  પોતાના આ દિવસને શ્રીદેવીએ પરિવાર સાથે સેલિબ્રેટ કર્યો હતો..  બંને પુત્રીઓ પોતાની માતા માટે આયોજીત પાર્ટીને કેવી રીતે મિસ કરી શકે છે. 
jhanvi-kapoor
આ પાર્ટીમાં શ્રીદેવીની પુત્રી પણ થોડા જુદા જ અંદાજમાં જોવા મળી 
 
જાહ્નવી સિલ્વર કલરના ટિપમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી 
 
બોલીવુડ અભિનેત્રી શ્રીદેવીની મોટી પુત્રી જાહ્નવી કપૂર આજકાલ બોલીવુડ ડેબ્યૂને લઈને ચર્ચામાં છે પણ કોઈ વધુ માહિતી સામે આવી નથી.  આજકાલ જાહ્નવી પોતાની ફિટનેસ પર ખૂબ ધ્યાન આપી રહી છે. 
 
બોલીવુડમાં હજુ જાહ્નવી કપૂરીની એંટ્રી થઈ પણ નથી અને એવુ લાગે છે કે એ પહેલા જ સ્ટાર જાહેર થઈ ચુકી છે. 
jhanvi-kapoor
જાહ્નવી હંમેશા પોતાના ગોર્જિયસ લુક માટે ચર્ચામાં રહે છે. 
 
ઘણા સમયથી એવા સમાચાર છેકે શ્રીદેવીની પુત્રી અને શાહિદ કપૂરનો ભાઈ ઈશાન ખટ્ટર એક બીજાને ડેટ કરી રહ્યા છે. 
jhanvi-kapoor
થોડા દિવસ પહેલા પ્રિયંકા ચોપડાની હોલીવુડ ફિલ્મ બેવોચ જોવા પણ આ બંને સાથે પહોંચ્યા હતા. 



Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

બોલીવુડ

news

Video-સોશલ - હજારો લોકોથી ઘેરાઈ સની લિયોની

રાજનીતિક ગલીઓમાં હમેશા રેલીઓમાં ભીડ વધારવાના બનાવ સાંભળ્યા હશે. જુદા-જુદા રાજનીતિક પાર્ટી ...

news

રાની મુખર્જી -ગૌરી ખાનની No makeup સેલ્ફી થઈ વાયરલ

રાની મુખર્જી તેમના લગ્ન અને દીકરી અદિરા થયા પછી ઓછી નજર આવી રહી છે. હવે આ સુંદર હીરોઈને ...

news

Huma Qureshiએ ગાંધી આશ્રમ ખાતે રેંટીયો કાંત્યો, પાર્ટિશન : 1947ના પ્રચાર માટે અમદાવાદ આવી

બોલિવૂડની અભિનેત્રી હુમા કુરેશીએ આજે અમદાવાદ ખાતે પોતાની આગામી ફિલ્મ પાર્ટિશન : 1947ના ...

news

VIDEO Lalitya Munshaw લોકસંગીતની જેમ લોકહૃદયમાં સ્થાઈ થયેલા સિંગર જાણો તેમના રેડ રિબન વિશે

એક ગુજરાતી કલાકાર તરીકે લાલિત્ય મુન્શાનું નામ લોકમુખે ગવાયેલું છે. તેમના દ્વારા કરવામાં ...