બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 5 મે 2020 (12:53 IST)

શાહરૂખ ખાનના ઘરમાં જોવા મળ્યુ 'ગણપતિ' અને 'કુરાન' નુ મિલન, ઈંટરનેટ પર વાયરલ થઈ મન્નત ની અંદરની આ સુંદર તસ્વીર

સેલેબ્સ દ્વારા આયોજીત 'I For India' કૉન્સર્ટમાં શાહરૂખ ખાન એક ગીત પર પરફોર્મ કરતા જોવા મળ્યા. જેનો વીડિયો તેણે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યો. પરંતુ ગીત કરતાં વધુ શાહરૂખની ચર્ચા તેના ઘરને લઈને શરૂ થઈ ગઈ.  ઉલ્લેખનીય છે કે  શાહરૂખ ખાનના ઘર મન્નતની અંદરની એક તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.