ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 3 મે 2023 (14:41 IST)

શક્તિ કપૂર નશામાં કપડા વગર બહાર આવ્યા

Govinda and shakti kapoor- ગોવિંદાએ શક્તિ કપૂરની સાથે ઘણી સારી ફિલ્મોમાં કામ કર્યો છે. તાજેતરમાં ગોવિંદાએ ખુલાસો કર્યો કે એક વાર શક્તિ કપૂર નશામાં કપડા વગર બહાર આવ્યા હતા અને તેણે ગોવિંદાએ જોઈ લીધો હતો. 
 
ગોવિંદાએ શક્તિ કપૂરના બે કિસ્સા શેયર કર્યા ગોવિંદાએ જણાવ્યુ કે શક્તિ કપૂર શૂટિંગના દરમિયાન બળાત્કાર સીનનો શૉટ આપી રહ્યા હતા ત્યારે સ્પૉટ બ્વાય તેમનો ટેલીફોન લઈને તેમની પાસે ગય્પ તે શૉટના વચ્ચે જ ટેલીફોન લઈને વાત કરવા લાગ્યા અને ભૂલી ગયા કે તે શૉટ આપી રહ્યા છે. 
 
ગોવિંદા શક્તિ કપૂરથી સંકળાયેલો બીજો કિસ્સો પણ શેયર કર્યો. તે બોલ્યાકે એક વાર શક્તિ કપૂરએ ખૂબ દારૂ પી લીધી હતી. ક્યાંક જવા માટે ગોવિંદા તેમના રૂમની બહાર તેમની રાહ જોઈ રહ્યા હતા કે હવે શક્તિ કપૂર સારા કપડા પહેરીને સ્ટાઈલ મારતા બહાર આવશે. પણ તેનાથી ઠીક ઉંલ્ટો થયો. જ્યારે નશામાં શક્તિ કપૂર બહાર આવ્યા તો તેમણી કઈક પણ પહેર્યો ન હતો. ગોવિંદાએ આગળ કહ્યુ કે આ સ્થિતિમાં જોયા પછી તેમનો ખરાબ સમય શરૂ થઈ ગયો હતો. 
Edited By Monica Sahu