ટીવી સીરિયલથી લઈને બૉલીવુડ સુધીમાં નામ કમાવી ગઈ એકટ્રેસ શમા સિકંદર સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને હમેશા ફેંસની સાથે તેમની હૉટ અને બોલ્ડ ફોટા શેયર કરે છે. શમાએ એક વાર ફરી તેમની હૉટ ફોટા શેયર કરી ફેંસના દિલની ધડકન વધારી નાખી છે. ફોટામાં શમા સિકંદર રેડ કલરની...