1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 16 મે 2021 (08:40 IST)

વ્હાઈટ ડ્રેસમાં Shweta Tiwari એ મચાવ્યો કહેર હૉટ ફોટા વાયરલ

shweta tiwari
ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી પ્રોફેશનલ લાઈફથી વધારે તેમની પર્સનલ લાઈફને લઈને ચર્ચમાં રહે છે. તે તેમના પતિ અભિનવ કોહલીથી ચાલી રહ્યા વિવાદના કારણે દરરોજ ચર્ચામાં રહે છે. શ્વેતા આ દિવસો 
ખતરોના ખેલાડી 11નો ભાગ બનતા કેપટાઉનમાં છે. 
શ્વેતા તેમજ સતત તેમના ફોટા અને વીડિયો ફેંસની સાથે શેયર કરી રહી છે. હવે એક્ટ્રેસએ તેમના સોશિયલ મીડિયા પર એક નવી ફોટા શેયર કરી છે. જેમાં તેમની હૉટનેસએ ફેંસનો દિલ જીતી લીધુ છે. 
આ ફોટામાં તે વ્હાઈટ આઉટફિટમાં નજર આવી રહી છે. શાર્ટ ઑફ શોલ્ડર ડ્રેસમાં તે બારીની પાસે ઉભી થઈ પોજ આપી રહી છે. ડ્રેસની સાથે તેણે વ્હાઈટ હીલ્સ પહેરી છે.
 ફોટામાં શ્વેતા ખૂબ મુસ્કુરાવતી નજર પડી રહી છે. દરેક ફોટામાં તેમની અદાઓને વિખરતી જોવાઈ રહી છે.