લગ્ન પછી પણ સોનમ રહે છે પિતા અનિલ કપૂરના ઘરે

સોમવાર, 2 જુલાઈ 2018 (11:41 IST)

Widgets Magazine


સોનમના લગ્નને અત્યારે બે જ મહીના થયા છે. લગ્નના આટલા દિવસ દિવસો પછી પણ સોનમ તેમના પિતાના ઘરે રહે છે. સોનમે તેમના સાસરા અંગે કેટલીક વાત જણાવી છે. સોનમે જણાવ્યું કે તેમના સાસ-સસરા લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે.
 
તેઓ તેમના મંતવ્યો જાહેરમાં શેયર કરવા માંગતા નથી સોનમના જણાવ્યા અનુસાર, તેની સાસુને ફિલ્મ જગતમાં રસ નથી. બંને તેમના અંગત જીવનને કોઈની સાથે શેયર કરતા નથી.
 
સોનમને તેની સાસુ સાથેના સંબંધ અંગે પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે કહ્યું હતું કે તેણી તેની સાસુથી કમફર્ટેબલ છે અને તેમની સાથે ઘણો વાતચીત કરે છે. પરંતુ શા માટે સોનમ હજુ પણ તેમના પિતા અનિલ કપૂરના ઘરમાં રહે છે? આની પ્રતિક્રિયામાં, તેમણે કહ્યું કે, મુંબઈમાં આનંદનું ઘરનો ઈંટીરિયર પસંદ ન હોવાના કારણે તે પાપાના ઘરે રહે છે.Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

બોલીવુડ

news

સલમાન માટે પ્રિયંકા મફતમાં કરી રહી છે ભારત

12 કરોડ રૂપિયા શું, એક પૈસો પણ નથી લીધું પ્રિયંકા ચોપડા "ભારત"માં

news

સંજૂ ફિલ્મ બની વર્ષની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ, રેકોર્ડતોડ કમાણી

સંજુ ફિલ્મમાં રણવીર કપૂરના અભિનયના ખૂબ વખાણ કરવામાં આવી રહ્યા છે. બોલિવૂડના મિસ્ટર ...

news

Movie Review Sanju- 3 કલાકમાં 37 વર્ષના જીવન, વેલડન રણબીર કપૂર

રણબીર કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ સંજૂ આજે રિલીજ થઈ ગઈ. સંજય દત્તના જીવન પર આધારિત આ ફિલ્મ ...

news

આ માણસ સની લિયોનીનો ભાઈ બનીને ખુશ છે

સન્ની લિયોન કોઈના કોઈ પ્રોજેક્ટમાં રહે છે. ક્યારેક મૂવીઝમાં, ક્યારેય આઇટમ સોંગમાં, અને ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine