શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 8 મે 2018 (11:56 IST)

સોનમ કપૂરની મેહંદી પાર્ટીમાં સિતારોની ધૂમ

મુંબઈ - અભિનેત્રી સોનમ કપૂરની મેહંદી પાર્ટીમાં સોમવારે તેમના પિતા અનિલ કપૂર, ચચેરા ભાઈ અર્જુન કપૂર અને બૉલીવુડની તેમની મિત્ર કેટરીન કૈફ અને જેકલીન ફર્નાડીસએ ધૂમ મચાવી. 
 
રવિવારે મેહંદીથી પહેલા અભિનેત્રીના જૂહૂ સ્થિત ઘરમાં ઉત્સવ થયું. જેમાં તેની મિત્રો અને પરિવારના સભ્યોએ ભાગ લીધું હતું. અહીં પરિવારના બીજા સભ્ય અને મિત્રોએ સોમવારે મેહંદી સમારોહમાં મેહંદી લગાવી. 
 
અભિનેત્રીએ તેમના મેહંદી સમારોહમાં અબૂ જાની-સંદીપ ખોસલા દ્વારા ડિજાઈન કરેલ લહંગા પહેર્યું. આયોજન સ્થળ બાંદ્રા-કુર્લા કામ્પલેકસ પહોંચી સોમવારે અનિલ કપૂર મુસ્કુરાવતા મીડિયાકર્મી તરફ હાથ હલાવ્યું. 
 
 
સમારોહમાં બોની કપૂર, જાહંવી, ખુશી, સંજય કપૂર, તેમની પત્ની, મહીપ કપૂર, પુત્રી સહાનીયા, મોહિતા મારવા અને તેમની પત્ની એન્ટરા હાજર હતા.
 
આ મહોત્સવમાં રેખા, કરણ જોહર, રાણી મુખર્જી, ફરાહ ખાન, શિલ્પા શેટ્ટી, સિદ્ધાંત કપૂર, ડીઝાઈનર કુણાલ રાવલ અને મસાબા ગુપ્તા પણ શામેળ થયા. 
 
છે. સોનમ પોતાના પ્રેમી આનંદ આહુજા સાથે મંગળવારે સવારે લગ્નમાં  ખાનગી સભામાં લગ્ન બંધનમાં બાંધશે.