સોનમ કપૂરે ડોનાલ્ડ ટ્રંપને કહ્યુ 'મૂર્ખ'

શનિવાર, 10 માર્ચ 2018 (11:25 IST)

Widgets Magazine

સોનમ કપૂરને એક વાત એટલી ગમી નહી કે તેણે દુનિયાના સૌથી તાકતવર લોકોમાંથી એક ડોનાલ્ડ ટ્રંપને લખી દીધુ.  સોનમ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રંપથી એટલી નારાજ છે. તેણે ટ્વિટર પર લખ્યુ છે કે ભારત પાસેથી કંઈક શીખવુ જોઈએ. 
સોનમ કપૂરની નારાજગીનુ કારણ અમેરિકી રાષ્ટ્રપતિનો એક નિર્ણય છે ટ્રંપે શિકાર દરમિયાન માર્યા ગયેલા હાથીઓના અંગને અમેરિકા આયાત કરવાની અનુમતિ આપી દીધી છે.  જ્યારે કે ઓબામા પ્રશાસને આ નિર્ણય પર રોક લગાવી રાખી હતી. 
elephant
ટ્રંપના આ નિર્ણયથી વન્ય જીવ સમૂહો અને અનેક બિન સરકારી સંગઠનોએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સાથે જ ટ્રંપ સરકારની આલોચના કરી છે. આ જ વાતથી નારાજ સોનમે એક ટ્વીટમાં ટ્રંપને મૂર્ખ કહ્યુ છે. સાથે જ કહ્યુ છે કે અમેરિકાએ ભારત પાસેથી શીખવુ જોઈએ. અહી વન્ય જીવોના શિકાર પર પ્રતિબંધ છે. 
 
સોનમ કપૂરે ટ્વીટ કર્યુ ભારતમાં શિકાર ગેરકાયદેસર છે. આ એક એવી વસ્તુ છે જે દુનિયા અમારી પાસેથી સીખી શકે છે. ટ્રંપ મૂર્ખ છે. સોનમે આ ટ્વીટ સાથે ટ્રંપને ટૈગ પણ કર્યા છે. 
 
ઉલ્લેખનીય છે કે અમેરિકાના નેશનલ રાઈફલ એસોસિએશન અને સફારી ક્લબ ઈંટરનેશનલ ફાઉંડેશનનુ કહેવુ છે કે આફ્રિકી દેશોમાં એ લોકો શિકાર કરવા માટે રાજ્ય સરકારને મોટુ ધન અપએ છે. ત્યાની રાજ્ય સરકાર આ પૈસાના ઉપયોગ હાથીયોના સંરક્ષણમાં કરે છે. આ સંસ્થાઓનુ કહેવુ છે કે પૈસાના અભાવમાં આ દેશોમાં હાથિયોની યોગ્ય દેખરેખ થઈ શકતી નથી. 
 
અમેરિકામાં એ જોગવાઈ છે કે જો શિકારને કારણે કોઈ જાનવરના કોઈ ખાસ નસ્લના સંરક્ષણમાં સકારાત્મક ફેરફાર થાય છે તો એ જાનવરના અંગોને આયાત કરી શકાય છે. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
સોનમ કપૂર ડોનાલ્ડ ટ્રંપ મૂર્ખ અમેરિકી રાષ્ટ્રપતિ મનોરંજન ગુજરાતી ફિલ્મ ગુજરાતી મુવી બોલીવુડ ગપશપ બોલીવુડ ગોસીપ બોલીવુડ સમાચાર બોલીવુડ ગુજરાતી સમાચાર ટીવી ગોસિપ ટીવી ગપશપ ટીવી કલાકારો ફેમસ સીરિયલ Donald-trump Sonam-kapoor Bollywood Dhollywood Tv Fans Tv Gapshap Gujarati Film Gujarati Movie Gujarati Natak Tv Gossip Gujarati Samachar Bollywood Gossip Gujarati Jokes Famous Tv Show

Loading comments ...

બોલીવુડ

news

પરમવિર ચક્ર વિજેતા સુબેદાર જોગીન્દરસિંહની બાયોપિક 6 એપ્રિલે રિલીઝ થશે

પરમવિર ચક્ર વિજેતા સુબેદાર જોગીન્દરસિંહની બાયોપિક 6 એપ્રિલે દેશના સિનેમાગૃહોમાં રિલીઝ થશે ...

news

નિયોન બિકનીમાં પત્થરો પર પોજ આપતી માનુષી

વર્ષ 2000 માં પ્રિયંકા ચોપરાએ મિસ વર્લ્ડ ટાઇટલ જીત્યા હતા. તેના 17 વર્ષ બાદ,માનુષી છિલ્લર ...

news

ફેશન ડિઝાઇનર મસાબા ગુપ્તા પિતા વિવ રિચાર્ડ્સ અને માતાને નીના ગુપ્તા સાથે રિયુનિયન ફોટો શેયર કર્યા

મસાબા ગુપ્તા એક વ્યસ્ત છોકરી છે. ઘણા સહયોગીઓ સાથે, નવી સંગ્રહો,અને બિઝનેસ સમય પરંતુ તેણી ...

news

આ એક્ટ્રેસ એક કલાકથી વધારે સેક્સ વગર રહી શકતી નથી

બૉલીવુડમાં ઘણા સેલિબ્રિટીજ તેમની પર્સનલ વાત શયેર કરતા પસંદ નહી કરતા. પણ કેટલાક શોજ એવા ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine