બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 29 જૂન 2017 (12:15 IST)

સોફી ચૌધરીએ સફેદ શર્ટમાં પલળતા કર્યુ વરસાદનું સ્વાગત

સોફી ચૌધરીને વરસાદ ખૂબ જ પસંદ છે અને છેલ્લ્લા કેટલાક દિવસોથી મુંબઈમાં થઈ રહેલ વરસાદે  તેમનુ દિલ ખુશ કરી નાખ્યુ છે. સોફીએ પોતાના ફેંસ માટે ઈંસ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો છે.  આ ફોટોમાં સોફીએ સફેદ રંગનુ શર્ટ પહેર્યુ છે અને તે વરસાદમાં પલળી રહી છે. 
 
સોફીએ કેપ્શનના રૂપમાં અર્જુંન કપૂર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ હાફ ગર્લફ્રેંડનુ એક ગીત ગાયુ છે.. યે મૌસમ કી બારિશ.. યે બારિશ કા પાની.. યે પાની કી બૂંદે.. તુજે હી તો ઢુંઢે.. સોફીના ફેંસને તેમની આ અદા પસંદ પડી રહી છે. 
 
સોફી હાલ એક્ટિંગ સાથે ગીત પર પણ ધ્યાન આપી રહી છે.