ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 4 મે 2018 (11:12 IST)

"Mom" શ્રીદેવીને બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ અવાર્ડ લેશે ખુશી કપૂર

બૉલીવુડની સુપરસ્ટાર એક્ટ્રેસ શ્રીદેવીને ફિલ્મ "મૉમ" માટે રાષ્ટ્રીય પુરસ્કાર કમેટીએ બેસ્ટ એક્સ્ટ્રેસ ચૂંટયુ, જે તેણીની દીકરી જાહ્નવી ખુશી અને પતિ બોની કપૂર આ અવાર્ડ ગ્રહણ કરશે. દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત થનાર આ પુરસ્કાર સમારોહના રિહર્સલ બુધવારે થયું. અહીં બન્ને દીકરીઓ જાહ્નવી કપૂર અને ખુશી કપૂર તેમના પિતા બોની કપૂરની સાથે પહોંચ્યા. આ સમયે બધાએ તેમની-તેમની જગ્યા પર બેસેલા જોવાયા. જાહ્નવી કપૂર તેમની પેરેંટસની સૌથી નજીક છે. જાહ્નવી તેમની ડેબ્યૂ ફિલ્મ ધડકની શૂટિંગ પણ કરી રહી છે.