જુડવા 2 ની સ્ટોરી

Last Modified બુધવાર, 27 સપ્ટેમ્બર 2017 (16:01 IST)
બેનર- નડિયાદવાળા ગ્રેંડ્સન એંટરટેનમેંટ, ફૉક્સ સ્ટાર સ્ટૂડિયોજ
નિર્માતા- સાજિદ નડિયાદવાળા
નિર્દેશક- ડેવિડ ધવન

સંગીત- સાજિદ-વાજિદ, મીત બ્રદર્સ, સંદીપ શિરોડકર, અનુ મલિક
કલાકાર- વરૂણ ધવન, જેકલીન ફર્નાડીસ, તાપસી પન્નૂ , અનુપન ખેર, પવન મલ્હોત્રા, વિવાન ભટેના, રાજપાલ યાદવ, સલમાન ખાન, (સ્પેશલ)
રિલીજ તારીખ - 29 સપ્ટેમ્બર 2017

જુડવા 2 બે જુડવા ભાઈ પ્રેમ અને રાજા બન્ને (વરૂણ ધવન)ની સ્ટોરી છે. બન્નેનો જન્મ એક ઈમાનદાર વ્યાપારીને અહીં થાય છે પણ જન્મ થતા જ એ જુદા થઈ જાય છે.કારણકે તેમના પિતા એક તસ્કરી રેઋના ભડાફોડ કરે છે. અહીં માન લેવાય છે કે ભાઈઓમાં થી કે મરી ગયું છે. તેનું લાલન પાલન ગલિઓમાં થાય છે અને એ સ્ટ્રીટ સ્માર્ટ બની જાય છે. બન્ને ભાઈ એક બીજાથી ખૂબ અજીબ રીતે જોડાયેલા છે. એકના જીવનમાં અલિષ્કા શેખ (જેકલીન ) અને બીજાના જીવનમાં સમાયરા ખાન (તાપસી પન્નૂ) આવી જાય છે. ભાગ્ય બન્ને જુડવા ભાઈઓને ફરી મળાવે છે. અને એ તસ્કરોના ગઠજોડને ન માત્ર નષ્ટ કરે છે પણ તેમના પરિવારને પણ બચાવે છે.આ પણ વાંચો :