બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : રવિવાર, 23 મે 2021 (13:27 IST)

21 વર્ષની થતા પર સુહાના ખાનએ ફોટા શેયર કરી બોલી આ વાત અન્નયા પાંડેએ કર્યુ કમેંટ

સુહાના ખાન 22 મેને તેમનો જનમદિવસ સેલિબ્રેટ કર્યુ. તે 21 વર્ષની થઈ ગઈ છે. આ અવસરે બૉલીવુડના સિતારા સાથે તેમના ફેંસએ તેમણે શુભકામનાઓ આપી. જનમદિવસના એક દિવસ પછી સુહાનાએ તેમના 
ઈંસ્ટાગ્રામ પર ફોટા શેયર કરી છે. 
 
ન્યૂયાર્કએ શેયર કરી ફોટા 
સુહાનાએ જે ફોટા પોસ્ટ કરી છે તેમાં તેણે લીલા રંગની બોલ્ડ ડ્રેસ પહેરી છે અને પોજ આપી રહી છે. તેણે કેપ્શનમાં લખ્યુ "21" તેની સાથે તેણે હાર્ટ ઈમોજી બનાવ્યો. 
સુહાનાએ આ ફોટા પર ફેંસથી લઈને ફોલોવર્સ સુધી કમેંટ કર્યુ છે. તેની બેસ્ટ ફ્રેડ અન્નયા પાંડે એ લખ્યુ- ‘Tinkerbell’. અન્નયાની માતા ભાવના પાંડે સંજય કપૂરની પત્ની મહીપ કપૂર જોયા અખ્તરએ હાર્ટ 
ઈમોજી પોસ્ટ કર્યા. 
ગૌરી ખાનની ફોટા કરી હતી પોસ્ટ 
તેનાથી પહેલા ગૌરી ખાનએ સુહાનાને જનમદિવસની શુભકામના આપી. ગૌરીએ સુહાનાની એક થોબ્રેક ફોટા પોસ્ટ કરી છે જેમાં સુહાના એ બ્લેક એંડ વ્હાઈટ પોલ્કા ડૉટ શાર્ટ ડ્રેસ પહેરી છે. ફોટાની સાથે ગૌરીએ લખ્યુ- હેપ્પી બર્થડે આજ, કાલ અને હમેશા તમારાથી પ્રેમ કરીએ છે. ગૌરીએ પોસ્ટ પર સુહાના ખાનએ લખ્યુ આઈ લવ યૂ.