શુક્રવાર, 12 સપ્ટેમ્બર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 11 માર્ચ 2019 (17:40 IST)

શાહરૂખની લાડકી દીકરી સુહાના ખાનએ કર્યું ધમાકેદાર ડાંસ વીડિયો વાયરલ

Suhana khan dance video
બૉલીવુડ ઈંડસ્ટ્રીમાં આ દિવસો ઘણા સ્ટાર કિડસની એંટ્રી થઈ રહી છે. શાહરૂખ અને ગૌરી ખાનની લાડકી દીકરી સુહાના ખાન પણ મશહૂર સ્ટાર કિડસમાંથી એક છે એવી જ એક સ્ટાર કિડ છે સુહાના ખાન. અભિનેતા શાહરૂખ ખાનની દીકરી સુહાના  ખાન પણ બૉલીવુડના તે મશહૂર સ્ટાર કિડસમાંથી એક છે. જેની ફિલ્મો એંત્રીનો ફેંસને ખૂબ રાહ જોયા કરે છે. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Suhana Khan (@suhanakhanoffcial) on

થોડા સમય પહેલા સુહાના ખાનના વોગ ફોટોશૂટ ધમાલ મચાવ્યું હતું અને તેનો લુક ઘણા લોકોને ખૂબ પસંદ આવ્યું. સુહાના આજકાલ તેમના અભ્યાસ પૂરી કરી રહી છે અને સાથે જ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તાજેતરમાં સુહાના ખાનનો એક વીડિયો તેજીથી વાયરલ થઈ રહ્યું છે. વીડિયોમાં સુહાના તેમના સાથીઓની સાથે ધમાકેદાર ડાંસ કરતી જોવાઈ રહી છે. 
વીડિયોમાં સુહાના સાથે બધા લોકો સિંગર કેની લૉગિંગસના સાંગ ફૂટલૂસ પર ગ્રુપ ડાંસ કરી રહ્યા છે. જણાવી રહ્યું છે કે આ વીડિયો સુહાનાના ફિલ્મ સ્કૂલનો છે જ્યાં સુહાના અભ્યાસ કરી રહી છે. આ સ્કૂલમાં સુહાના ડાંસની સાથે સાથે એક્ટિંગ અને ફિલ્મની બારીકી પણ શીખી રહી છે. તેનાથી પગહેલા પણ સુહાનાના ઘણા વીડિયો વાયરલ થયા છે. જેમાં તે ડાંસ કે એક્ટિંગ કરતી નજર આવી રહી છે. 
શાહરૂખ ખાન સુહાનાના બૉલીવુડના વિશે પહેલા જ કહી ગયા છે તે તેની ચ્વાઈસ છે અને તે અભ્યાસ કરી રહી છે.