રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 20 એપ્રિલ 2022 (12:40 IST)

સુપરસ્ટાર અલ્લૂ અર્જુનને તંબાકૂનો એડ કરવાની ના પાડી કહ્યુ જે પોતે નહી ખાતો એને પ્રમોટ કેવી રીતે કરુ

સાઉથ સુપરસ્ટાર અલ્લૂ અર્જુન તેમના એક નિર્ણયને લોકો દ્વારા ખૂબ વધાવી લેવામાં આવી રહી છે. હકીકતમાં અલ્લૂ અર્જુનને એક તંબાકૂ કંપની દ્વારા વિજ્ઞાપન ઑફર કરાયુ હતુ.

જેના માટે તેને 2 કરોડ રૂપિયાનો ઑફર કર્યા હતા. જેને તેને ના પાડી દીધી હતી અને કહ્યુ કે જે વસ્તુ તે પોતે નહી સેવન કરતા તે લોકોને ખાવા માટે કેવી રીતે કહી શકું. હકીકતમાં અલ્લૂ તેમના સ્વાસ્થયને લઈને ખૂબ જાગરૂક રહે છે તે પોતે પણ તંબાકૂનો સેવન નહી કરે છે અને તેમના પ્રશંસકોથી તેનો સેવન ન કરવાની અપીલ કરે છે.