1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 17 માર્ચ 2023 (17:35 IST)

Swara-Fahad Reception Pics: સ્વરા ભાસ્કરના રિસેપ્શનના PHOTOS

કંઈક આ અંદાજમાં જોવા મળ્યા કેજરીવાલ

Swara-Fahad Reception Pics
Swara Bhasker-Fahad Ahmad Reception: સ્વરા ભાસ્કર અને ફહાદ અહેમદે ફેબ્રુઆરીમાં કોર્ટ મેરેજ કર્યા હતા. હવે બંનેએ તમામ વિધિ-વિધાન પ્રમાણે લગ્ન કરી લીધા.
 
સ્વરા ભાસ્કર અને ફહાદ અહેમદે 16 માર્ચે દિલ્હીમાં રિસેપ્શનનું આયોજન કર્યું હતું, જેમાં ઘણા નેતાઓએ હાજરી આપી હતી.
સ્વરાના રિસેપ્શનમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, શશિ થરૂર અને જયા બચ્ચન સહિત અનેક રાજનેતાઓ હાજર રહ્યા હતા.
 
કેજરીવાલે રિસેપ્શનમાં ટ્રાઉઝર સાથે પોતાની સિગ્નેચર ચેક્ડ શર્ટમાં સામેલ થયા,  શશિ થરૂરે આ પ્રસંગ પર ગોલ્ડન યલો સિલ્ક કુર્તા પસંદ કર્યો.

રિસેપ્શનમાં સાંસદ સુપ્રિયા સુલે પણ સામેલ થઈ. સાંસદે પોતાના ઈસ્ટાગ્રામ પર ફોટો શેયર કરીને બંનેને શુભેચ્છા પોસ્ટ લખી. 

 
સ્વરા અને ફહદે પોતાના રિસેપ્શનની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેયર કરી છે.