શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : રવિવાર, 5 નવેમ્બર 2017 (12:57 IST)

અજય દેવગન એ નહી થવા દીધા મારા લગ્ન - તબ્બૂ

બૉલીવુડ અભિનેત્રી તબ્બૂએ મુંબઈમાં એક ઈંટરવ્યૂહ આપ્યા તેમાં તેને સિંગલ હોવાના કારણ અજય દેવગનને જણાવ્યું. 
તબ્બૂની ડેબ્યૂ ફિલ્મ હતી "વિજયપથ" અને આ ફિલ્મનો એક ગીતે "રૂક રૂક અરે બાબા રૂક" ખૂબ લોકપ્રિય હતું. આમ "વિજયપથ"ના 1994માં રિલીજ થવાના 21 વર્ષ પછી બન્ની એક સાથે દ્ર્શ્યમ(2015) માં પણ કામ કર્યું. આમ આ બન્ને ગોલમાલ 4માં પણ એક સાથે નજર આવશે. 
 
તબ્બૂએ આ ઈંટરવ્યૂહમાં કહ્યું જ્યારે યુવા હતા તો અજય દેવગન અને તેમના કજિન તેના પર ખૂબ નજર રાખતા હતા. મારાથી કોઈ છોકરો વાતચીત કરતો જોવાય તો એ મારવાની ધમકી આપવા લાગતા હતા. જો હું સિંગલ છુ તો તેના જવાબદાર તેને શેતાનીઓના કારણ. 
 
તબ્બૂએ કીધું " અજય દેવગને મારા માટે પછતાવો હોવો જોઈએ. મે અજય દેવગનથી કીધું કે મારા લગ્ન માટે કોઈ છોકરો શોધો. તબ્બૂ અને અજય દેવગન રોહિત શેટ્ટીની આવતી ફિલ્મ ગોલમાલ 4માં કામ કરી રહ્યા છે. 
પાછલા કેટલાક વર્ષોમાં તબ્બૂએ હેદર, દ્ર્શ્યમ અને ફિતૂર જીવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેના ખૂબ વખાણ થઈ રહ્યા છે. 
 
હવે તબ્બૂ કૉમેડીમાં પણ હાથ અજમાવી રહી છે. તબ્બૂએ કીધું કે "મે લાંબા સમયથી હળવી ફિલ્મો કરવા ઈચ્છી રહી હત કારણકે મારી મા રડતી ફિલ્મોથી પરેશાન થઈ ગઈ છે. ઘણા લોકો મારીથી કહી રહ્યા છે કે તેને બીવી નંબર વન અને હેરાફેરી જેવી ફિલ્મોમાં કામ કરવું જોઈએ. 
 
તબ્બૂએ ગોલમાલ 4 થી કામ કરવાના અનુભવ મારાથી શેયર કર્યા છે. આ ફિલ્મમાં અજય દેવગન, અરશદ વારસી, કુનાલ ખેમૂ, તુષાર કપૂર શ્રીય્સ તલપડે અની નીલ નિતિન મુકેશ છે. તબ્બૂએ કીધું કે એ રોહિત સાથે પહેલીવાર કામ કરી રહી છે.