સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 28 જૂન 2019 (11:59 IST)

Viral Video: આ વ્યક્તિએ મારી સની લિયોનને ગોળી, ત્યા જ પડી ગઈ અભિનેત્રી

સોશિયલ મીડિયા પર વર્તમન સમયમાં સની લિયોને પોતાના વીડિયોઝ દ્વારા સનસની મચાવી છે. તાજેતરમાં જ તેનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સનીને એક વ્યક્તિ ગોળી મારતો દેખાય રહ્યો છે. જ્યારબાદ તે ત્યા જ પડી જાય છે અને ઉઠતી નથે. તેની આસપાસ ઉભેલા લોકો તેને ઉઠાડવાની કોશિશ કરી રહ્યા છે. 
 
આ વીડિયોને શેયર કરતા સનીએ લખ્યુ - 'ગ્રાફિક વાર્નિંગ... પાર્ટ 1.. અમે આ સની લિયોન તરફથી પોસ્ટ કરી રહ્યા છીએ જેથી લોકોને જાણ થઈ શકે કે રાત્રે સેટ પર શુ બન્યુ હતુ.' 
ઉલ્લેખનીય છે કે સનીનો આ વીડિયો તેમની ફિલ્મ કોકાકોલાનો છે. જેનુ શૂટિંગ તે હાલ કરી રહી છે. તાજેતરમાં આ વીડિયોને શેયર કરીને સનીએ એક વાર ફરી સોશિયલ મીડિયા પર સનસની ફેલાવી છે. 
પોર્ન ફિલ્મોને છોડીને એક્ટિંગમાં પોતાનો હાથ અજમાવનારી સની વર્તમાન દિવસોમાં તે હૉરર કોમેડી ફિલ્મ કોકાકોલામાં કામ કરી રહી છે. જે માટે તે ઉત્તર પ્રદેશની સ્થાનીય બોલી સીખી રહી છે. આ હૉરર કોમેડી ફિલ્મ ઉપરાંત સની દક્ષિણ ભારતીય ફિલ્મો - રંગીલા અને વીરામાદેવીના માધ્યમથી પણ પોતાના અભિયનનો જાદુ વિખેરશે.