શુક્રવાર, 29 ઑગસ્ટ 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 10 ડિસેમ્બર 2021 (10:36 IST)

વિક્કી કૌશલ અને કેટરીના કૈફ આ કારણે નહી જશે હનીમૂન! માલદીવ રવાના થવાની ચર્ચા

vicky kaushal and katrina kaif wedding
Photo : Instagram
વિક્કી કૌશલ કેટરીના કૈફના લગ્નને લઈને ગયા કેટલાક દિવસોથી સતત બન્યુ રહ્યો. તેમના લગ્ન સ્થળથી લઈને આઉટફિટ, સિક્યોરિટી, મેહમાનોની લિસ્ટ સાથે બીજા પર ચર્ચા થતી રહી. આખરે કપલ લગ્નના બંધનમાં બંધી ગયા છે. 9 ડિસેમ્બરને વિક્કી અને કેટરીનાએ ડેસ્ટીનેશન વેડિંગ કરતા રાજસ્થાનમાં સાર ફેરા લીધા. લગ્નની સાથે જ તેમના હનીમૂન લોકેશનની પણ ચર્ચા ચાલી. ઘણા મીડિયા રિપોર્ટસમાં આ દાવો કરાયુ છે કે બન્નેના લગ્નના તરત બાદ માલદીવ જઈ શકે છે. પણ અત્યારે જે સમાચાર છે તેમના મુજન વિક્કી અને કેટરીના હનીમૂન માટે માલદીવ નહી જશે. 
નહી જશે હનીમૂન 
વિક્કી અને કેટરીના અત્યારે વિદેશ નહી જશે પણ સિક્સ સેંસેસ ફોર્ટ બરવાડામાં જ હનીમૂન ઉજવશે. ઈટાઈમ્સએ સૂત્રોના જણાવ્યા કે વિક્કી અને કેટરીના 12 ડિસેમ્બર સ્ય્ધી આ લગ્જરી રિજાર્ટમાં રોકાશે અને ત્યારબાદ મુંબઈ જશે. કપલ તેમના વર્ક કમિટમેંટને લઈને ખૂબ જ પ્રતિબદ્ધ છે.  સ્થિતિમાં તે પહેલા પોતાની ફિલ્મોનું શૂટિંગ પૂરું કરશે.
બંને પાસે ઘણા મોટા પ્રોજેક્ટ છે
વિકી અને કેટરીના પાસે અત્યારે ઘણા મોટા પ્રોજેક્ટ છે. તે પહેલા પોતાનું કામ પૂરું કરશે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કેટરીના કૈફની આગામી ફિલ્મ 'ટાઈગર 3' સલમાન ખાન સાથે છે. આ સિવાય તેમનો 'ફોન ભૂત' પણ બાકી છે. વિકી કૌશલની આગામી ફિલ્મ 'ગોવિંદા નામ મેરા'ની જાહેરાત તાજેતરમાં કરવામાં આવી છે. વિકીએ આગામી બાયોપિક ફિલ્મ 'સેમ માણેકશા'નું કામ પણ પૂર્ણ કરવાનું છે. આ સિવાય બંને પાસે ઘણા અલગ-અલગ પ્રોજેક્ટ છે જેનું શૂટિંગ તેઓ કરવાના છે.
 
લગ્ન પછી હવે પાર્ટી કરશે
તમને જણાવી દઈએ કે લગ્ન પછી એક પૂલસાઇડ પાર્ટીના સમાચાર છે જેમાં બોલિવૂડ સ્ટાર્સ ઘણો ધૂમ મચાવશે. આ સિવાય વિકી અને કેટરીના મુંબઈમાં રિસેપ્શન પાર્ટી પણ આપી શકે છે