ગુરુવાર, 21 ઑગસ્ટ 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 23 જૂન 2017 (17:48 IST)

Video - Anushka Sharmaસાથે ભોજપુરી ગીત પર નાચ્યા ક્રિકેટર વિરાટ કોહલી, ફેસબુક પર આવ્યું સ્પૂફ વીડિયો

Anushka Sharma
સોશલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ થયું છે. આ વીડિયોમાં ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી એક્ટ્રેસ અનુષ્કા શર્માની સાથે થિરકતા નજર આવી રહ્યા છે. તમને  જણાવી દે કે કોહલી અને અનુષ્કાનો આ વીડિયો થોડા સમય પહેલાનો છે. પાછલા વર્ષે ક્રિકેટર યુવરાજ સિંહના લગ્ન ફંકશનમાં બન્ને એક સાથે ઝૂમતા નજર આવ્યા હતા. પણ હવે આ વીડિયો ફરીથી ફેસબુક પર અપલોડ કરવા પાછ્ળ કારણ છે. થયું આ કે જે ગીત પર વિરાટ અને અનુષ્કા નાચી રહ્યા છે તે ગીતની જગ્યા એડિટ કરીને એક ભોજપુરી ગીતે નાખી દીધું છે. જોઈને લાગી રહ્યું છે કે બન્ને ભોજપુરી ગીત પર જ નાચી રહ્યા છે. જ્યારે આવું નથી. 
આ વીડિયો ફેસબુક પર યૂજર્સ દ્વારા ખૂબ પસંદ કરાવી રહ્યું છે. આમ તો યૂજર્સ પણ સમજી ગયા છે કે આ એડિટેડ વીડિયો છે. તમને જણાવી નાખે  કે આ સમયે વિરાટ કોહલી પૂર્વ કોચ અનિલ કુંબલેની સાથે તેમના મતભેદને લઈને ચર્ચામાં છે. વીત્યા 18 જૂનને ચેંમ્પિયંસ ટ્રાફીના ફાઈનલમાં પાકિસ્તાનથી મેળવી હાર પછી વિરાટ કોહલીના ક્રિકેટ ફેંસની આલોચનાના શિકાર થયા છે. આ વીડિયો પર પણ કેટલાક યૂજર્સ કોહલીની આલોચના કરી રહ્યા.