આ સુંદર પરીલોકમાં થશે વિરાટના લગ્ન

virat anushka
Last Updated: સોમવાર, 11 ડિસેમ્બર 2017 (15:04 IST)
ટીમ ઈંડિયાના કપ્તાન વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા સાત જન્મના બંધનમાં બંધવા જઈ રહ્યા છે. દક્ષિઅણ ઈટલીના ટસ્કની શહર સ્થિત રિજાર્ટમાં બાર્ગો ફિનોશિયેતોમાં લગ્ન થઈ રહ્યા છે. અનુષ્કાનો સપનો હતો કે એ અંગૂરના બાગમાં લગ્ન કરે. સુંદર બાર્ગો ફિનોશિયેતો કોઈ પરિલોકથી ઓછું નથી. જાણૉ સુંદર રિજાર્ટ વિશે.
આ રિજાર્ટ પહેલા 13મી સદીના ગામ સિયાના હતો. 2001માં એક માણસએ આખા ગામને ખરીદી રિજાર્ટ બનાવી દીધું. તેનો નામ બાર્ગો ફિનોશિયેતો છે. જેનો અર્થ હોય છે. ઉપવન કે બાગવાળો. બાર્ગો ફિનોશિયેતો ઈટલીના સિયાના સ્ટેશનથી 34 કિલોમીટર અને બિબિયાનો કેસમ (મહલ)થી માત્ર બે કિમી દૂરી પર છે.

આ સુવિધાઓ છે.- રિજાર્ટમાં પાંચ વિલાની સાત્જે 22 રૂમ છે. અહીં એક વારમાં 44 લોકો રહી શકે છે. ખાન પાનની સાથે સરસ વાઈનના માટે મશહોર આ વિશ્વના સૌથી મોંઘા રિજાર્ટમાં થી એક છે.આ પણ વાંચો :