શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 11 ડિસેમ્બર 2023 (11:51 IST)

આ છે Virushka વિરૂષ્કાની લગ્નનો એલ્બમ- હલ્દી, મેહંદી, સગાઈ, લગ્ન અને પ્રી વેડિંગ શૂટ -જુઓ ફોટા

આ છે #Virushka વિરૂષ્કાની લગ્નનો એલ્બમ- હલ્દી, મેહંદી, સગાઈ, લગ્ન અને પ્રી વેડિંગ શૂટ -જુઓ ફોટા 
Virushka- અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના લગ્ન કોઈ પરીકથાથી ઓછા નહોતા. આજે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી તેમની છઠ્ઠી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યા છે.

અનુષ્કાને મેહંદીના ફોટા- ફેમેલી સાથે (PHoto coyrtesey - Social media)

વિરાટ અને અનુષ્કાએ ઈટલીમાં શાહી લગ્ન કરી. ભારતીય મીડિયાથી દૂર બન્ને  લગ્ન કર્યા
virat anushka
 

 
અનુષ્કા મેહંદી લગાવીને બહુ ખુશ લાગી રહી છે. (Photo - Instagram)
 

વિરાટ અનુષ્કાની સગાઈના ફોટા 

દુલ્હનના આ રૂપમાં અનુષ્કા બહુ સુંદર લાગી રહી છે અને ખુશ પણ!! 

વિરાટ સાથે અનુષ્કાની વિદાઈ