#2017- 2017માં આ બૉલીવુડ સિતારા દુનિયાને કહ્યું અલવિદા

શુક્રવાર, 22 ડિસેમ્બર 2017 (06:11 IST)

Widgets Magazine

વર્ષ 2017માં આ બૉલીવુડ માટે સારું નહી રહ્યું. આ વર્ષે બૉલીવુડના ઘણા પ્રસિસ્શ સિતારા હમેશા માટે દુનિયાથી અલવિદા કહી દીધું. થોડા દિવસો પછી અમે અને તમે નવા વર્ષનો સ્વાગત કરી રહ્યા હશે. પણ આ સ્વાગતના વાતવરણમા માહોલમાં આંખ તે લોકોને યાદ કરીને પણ ભીની થશે. જો આ વર્ષે અમને મૂકીને હાલી ગયા. 
4 ડિસેમ્બરની સાંજે આશરે 5:30 વાગ્યે બૉલીવુડના ઓળખીતા અભિનેતામાંથી એક શશિ કપૂરએ દુનિયાને હમેશા માટે અલવિદા કહી દીધું. શશિ કપૂર 79 વર્ષના હતા અને પાછલા ખૂબ સમયથી રોગી હતા. શશિ કપૂરનો જવું હિંદી સિનેમા માટે મોટું નુકશાન છે. શશિ કપૂરએ  વક્ત, જબ-જબ ફૂલ ખિલે, દીવાર અને નમક હલાલ જેવી સુપરહિટ ફિલ્મોમાં અભિનય કર્યું. 
બોલીવુડના સૌથી હેંડસમ અભિનેતામાંથી એક વિનોદ ખન્નાએ 27 એપ્રિલએ દુનિયાને અલવિદા કહી દીધું. એ 70 વર્ષના હતા. 
સિત્તોરના તેમની સુંદરતાથી લોકોના દિલમાં રાજ કરનાર વિનોદ ખન્નાનો જીવન ક્ગૂ રોમાંચક રહ્યું. એ માત્ર એક શાનદાર અભિનેતા જ નહી પણ એક કુશળ રાજનેતા પણ હતા. 
ઓમ-પુરી-બૉલીવુડની વેટરન એકટરમાંથી એક ઓમપૂરી 6 જાન્યુઆરીએ આખરે શ્વાસ લીધી. ઓમપુરીના આકસ્મિક નિધનથી હિંદી સિનેમા શોકમાં ડૂબી ગયા. 
ઓમપુરીની મૌત ઘણા સવાલ પણ ઉઠયા. કારણકે રિપોર્ટસમાં અપ્રાકૃતિક મૃત્યુની આશંકા જાહેર કરી હતી. જે પછીએ ઝૂઠ સિદ્ધ થઈ. 
ટૉમ ઑલ્ટર - ઓળખીતા અભિનેતા અને થિએટર આર્ટિસ્ટ ટૉમ ઑલ્ટરનો 29 સેપ્ટેમ્બરે નિધન થઈ ગયું. એ કેંસરથી પીડિત હતા. ટૉમએ ઘણા હિંદી ફિલ્મોમાં કામ કર્યું હતું. 
ઈંદર કુમાર- 28 જુલાઈને હાર્ટ અટેકના કારણે બૉલીવુડ અભિનેતા ઈંદર કુમારનો નિધન થઈ ગયું. આટલી ઓછી ઉમ્રમાં ઈંદર દુનિયા મૂકીને જવું દરેક કોઈને દુખી કરી ગયું એ માત્ર 43 વર્ષના હતા. 
reema lagoo
રીમા લાગૂ હિંદી ફિલ્મોમાં માતાના રોલ માટે મશહૂર રીમા લાગૂએ 18 મેને દુનિયાને અલવિદા કહી દીધું. હાર્ટ અટેકના કારણે તેમની મૃત્યુ થઈ ગઈ. રીમા લાગૂ માત્ર 58 વર્ષની હતી. 
 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

બોલીવુડ

news

Tiger Zinda Hai Movie Review: ટાઈગરની જોરદાર ગર્જના

કોણ કહે છે કે ટાઈગરનુ અસ્તિત્વ સંકટમાં છે. ટાઈગર સંપૂર્ણ રીતે તંદુરસ્ત અને પોતાનુ ...

news

રાજકોટમાં સલમાનની ‘ટાઇગર જિંદા હૈ’ ફિલ્મનો વાલ્મિકી સમાજ દ્વારા વિરોધ

સલમાનખાન અભિનીત ‘ટાઇગર જિંદા હૈ’ ફિલ્મ શુક્રવારે રિલીઝ થાય તે પૂર્વે જ સલમાનખાને વાલ્મીકિ ...

news

Video - વિરાટ અને અનુષ્કાના રિસેપ્શનમાં પહોંચ્યા મોદી.. નવી જોડીને પીએમે આપ્યા આશીર્વાદ

ભારતીય કપ્તાન વિરાટ કોહલી અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ ગુરૂવારે થયેલ રિસેપ્શનમાં ...

news

First Look : બાલ ઠાકરેની બાયોપિક 'ઠાકરે' માં નવાજુદ્દીનનો શાનદાર અપિયરેંસ

નવાજુદ્દીન સિદ્દીકી નવી રજુઆત સાથે દર્શકો સામે આવવા માટે તૈયાર થઈ ગયા છે. ઉર્દુ લેખક ...

Widgets Magazine