હેપી બર્થડે સની લિયોની - તમારી Hot ફેવરેટ અભિનેત્રીને વિશ કરવા ક્લિક કરો

sunny leone
Last Modified રવિવાર, 13 મે 2018 (00:03 IST)
બોલીવુડમાં પોતાની બોલ્ડનેસ માટે જાણીતી અભિનેત્રી સની લિયોઅને આજે દરેક કોઈ ઓળખે છે. ઉલ્લેખનીય છે કે સની નો જન્મ સર્નિયા કનાડામાં થયો હતો
sunny leone
તેના માતા પિતા ભારતીય હતા. પણ તે હવે આ દુનિયામાં નથી. સની લિયોનનો નાનો ભાઈ સુનદીપ વોહરા પણ છે જે અમેરિકામાં રહે છે.
sunny leone
સની લિયોન ઈંડો કનાડિયન અમેરિકન અભિનેત્રી છે. તે ગૂગલમાં સૌથી વધુ સર્ચ થનારી અભિનેત્રી છે. તે બાળપણમાં એક ટોમ બોય હતી.
sunny leone
તે છોકરાઓ સાથે સ્ટ્રીટ હોકી સ્કેટિંગ સોકર રમત રમતી હતી. તેને અનેક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી ચુકી છે.
sunny leone
જો સની લિયોનની લવ લાઈફ વિશે વાત કરીએ તો મેટ એરિક્સન સાથે રિલેશનશિપ ખતમ થયા પછી સની લિયોઅન કોમેડિયન રસલી પીટર્સને પણ ડેટ કરી ચુકી છે.

ત્યારબાદ તેણે 2011માં ડિનાઈયલ સાથે લગ્ન કરી લીધા. સનીએ પોતાની કંપની એલએલસી નામથી બિઝનેસ પણ શરૂ કર્યો.

તે અનેક ફિલ્મોમાં કામ કરી ચુકી છે.
જેવી કે જીસ્મ 2, જેકપોટ, રાગિની એમએમએસ 2 વગેરે.


આ પણ વાંચો :