શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મુંબઈ , સોમવાર, 25 મે 2015 (15:24 IST)

ઋતિક રોશને 101 દિવસનું શૂટીંગ ભુજમાં પુરૂ કર્યું

સ્ટાઈલીશ એકટર ઋત્વીક રોશને આગામી ફિલ્મ મોહે જો દરો નું ગુજરાતના ભુજમાં 101 દિવસનું શૂંટિંગ પુરૂ કર્યું છે. મોહે જો દરોને જાણીતા ફિલ્મ મેકર આશુતોષ ગોવારિકર ડાયરેક્ટર કરી છે અને જોધા અકબર પછી તેઓ ઋતવીક સાથે પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. 
 
મોહે જો દરો અંગે જાણીતા ફિલ્મ એકટ્રેસ શબાના આખમીએ ટ્વીટ કરતા જણાવ્યું હતું કે આ ફિલ  મારા ફેવરીટ લીસ્ટમાં છે અને હું આતુઅરતા પૂર્વક તેની રાહ જોવું છું . 
 
ઋત્વીક પણ ભુજમાં શૂટીંગ પુરૂ થયું હોવની માહિતી ટવીટર પર શેર કરતા કહ્યું કે અમે ભુજમાં 101 દીવસની શૂટીંગ પતાવી દીધું છે. 
 
ઈન્દુ વેલીમાં બનેલી મોહે જો દરો પૌરાણિક બેકગ્રાઉંડ પર ચાલતી લવ સ્ટોરીની ઐતિહાસિક ગાથા છે. પૂજા હેગડેના લીડ રોલ સાથે ફિલ્મમાં અરોણોદય સિંધ , કબીર બેદી , કિશોરી શહાણે અભિનય કરે છે.