શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 23 ડિસેમ્બર 2016 (13:29 IST)

કરીનાના દીકરા અને શાહિદની દીકરીને લઈબે બનશે જબ વી મેટ 2

કરીનાના દીકરા તૈમૂર અલી ખાન પટૌદીને જન્મ લીધા અત્યારે થોડા  દિવસ વીત્યા છે અને એ ચર્ચાઓમાં આવી ગયું છે. પહેલા આ તો તેમના નામને લઈને બધા તેમની સલાહ આપવા લાગ્યા અને હવે તેને લઈને ફિલ્મ પણ પ્લાન કરી નાખી છે. 
સોશલ નેટવર્કિંગ સાઈટસ પર કેટલાક લોકોએ જબ વી મેટ બનાવાની સલાહ આપી છે. તેમાં શાહિસ કપૂરની દીકરી મીશા હીરોઈન અને કરીનાનો દીકરો તૈમૂર હીરો થશે. લોકોનો અનુમાન છે કે આ જોડી કઈક ગજબ કરી શકે છે. 
 
કેટલાક લોકોએ તો કલ્પના માં આગળ નિકળી ગયા. તેણે તેમૂર અને મીશાના રોમાંસની કલ્પના કરી નાખી અને આ જોડીને નામ આપ્યું તમીશા જેમ કે સેફ કરેનાને સેફીના કહે છે.