શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 29 સપ્ટેમ્બર 2016 (18:05 IST)

જુઓ , પૂજા બેદીની દીકરીન ઓ ગ્લેમરસ અંદાજ (ફોટા)

અમિતાભની નાતિન નવ્યા નવેલી ,શાહરૂખના દીકરો આર્યન , દીકરી સુહાના , સૈફ અલી ખાનની દીકરી સારા અલીખાન હમેશા ઈંસ્ટ્રાગ્રામ પર બીજી રહે છે. એમના ફોટા પોસ્ટ કરતા રહે છે. આ લિસ્ટમાં પૂજા બેદીની દીકરી આલિયા ઈબ્રાહિમનું નામ પણ શામેળ છે કે હમેશા એમના ગ્લેમરસ ફોટો પોસ્ટ કરતી રહે છે. પેશ છે આલિયાના કેટલાક ખાસ ફોટા (Photo: Instagram)