શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By નઇ દુનિયા|

દીપિકાનું બોલ્ડ કેરેક્ટર

IFM
એક સમાચાર છે કે દિપીકાએ તેની આગામી ફિલ્મ 'કાર્તિક, કાલિંગ કાર્તિક' માં બોલ્ડ અભિનય કર્યો છે. હવે આ સમાચાર છે કે દીપિકાએ જાતે ફેલાવેલા સમાચાર એ તો દીપિકા જ જાણે. તેનુ કહેવુ છે કે આ એક રોમાંટિક થ્રિલર છે જેમાં તેને એક બોલ્ડ અને આશાવાઈ છોકરીનો અભિનય કર્યો છે. જ્યારે કે તેની સામે ફરહા અખ્તર છે, જેણે એક નિરાશાવાદી યુવકની ભૂમિકા ભજવી છે. જો કે દીપિકાએ આ નથી બતાવ્યુ કે તેની બોલ્ડનેસમાં શું શું છે. એનુ કહેવુ છે કે તેને ભારતીય પહેરવેશ ઉપરાંત પશ્ચિમી આઉટફિટ પણ ખૂબ ગમે છે. દિપીકાએ બોલ્ડ કેરેક્ટર ભજવ્યુ હોય એ કોઈ નવી વાત નથી. કારણ કે ભાઈ હવે તો જમાનો જ બોલ્ડનેસનો છે. હવે તો લોકો અભિનેત્રીઓને એવા સવાલ કરે તો નવાઈ નહી કે તમે આ ફિલ્મમાં કેટલી હદ સુધી બોલ્ડનેસ બતાવી છે.