શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મુંબઈ , બુધવાર, 25 માર્ચ 2015 (16:17 IST)

પોતાન એક્સ બ્વાયફ્રેંડ સાથે પાર્ટીમાં જોવા મળી સુસ્મિતા સેન

બોલીવુડ અભિનેત્રી સુસ્મિતા સેન એક વાર ફરી પોતાની લવ લાઈફને લઈને ચર્ચામાં છે. હાલમાં જ સુસ્મિતા કરીમ મોરાનીની બર્થડે પાર્ટીમાં જોવા મળી હતી. પણ ત્યાં તે એકલી નહિ પરંતુ કોઈની સાથે આવી હતી. આ વ્યક્તિ કોઈ બીજું નહિ પણ સુસ્મિતાનિ એક્સ બ્વાયફ્રેંડ રીતિક ભાસિન હતો. બન્ને અહીં હાથમાં હાથ પરોવીને જોવા મળ્યાં હતા. 
 
અને તેમને જોઈએ સાફ લાગી રહ્યું હતું કે તેઓ એકબીજાના પ્રેમમાં છે. બન્ને સાથે મધ્યસ્થી વ્યક્તિઓ આ વાતની ખાતરી કરતાં કહ્યું કે સુસ્મિતા અને રિતીક એક્બીજાની સાથે છે. એટલું જ નહિ રિતિકને સુષ્મિતાની પુત્રી સાથે પણ સરું ફાવે છે. 
ઉલ્લેખનીય છે કે સુષ્મિતા હમેશા પોતાના રિલેશનશેપને લઈને ખોલીને વાત કરી છે. પરંતુ ખબર નહે આ વખતે એ ચૂપ કેમ છે... ?