શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 10 નવેમ્બર 2014 (17:18 IST)

બોક્સ ઓફિસ : પહેલાં જ દિવસે ધ શૌકીંન્સે 5 કરોડની કમાણી કરી ,રંગ રસિયાની કમાણી ઘણી ઓછી

બોક્સ ઓફિસ પર ફિલ્મ "ધ શૌકીંન્સ" અને 'રંગ રસિયા'ના કલેકશનની વાત કરીએ તો અક્ષય કુમારની ફિલ્મ ધ સૌકીંસને રિલીઝના પહેલા દિવસે અંદાજિત 5 કરોડની કમાણી થઈ છે. અક્ષય કુમાર ,અનુપમ ખેર ,પીયુષ મિશ્રા અને લીજા હૈડન શુક્ર્વારે રિલીઝ થઈ હતી. આ ફિલ્મની કલેકશન રિપોર્ટને પગલે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહ્યું છે. 
 
અભિષેક શર્માના ડાયરેકશનમાં બનેલી આ ફિલ્મ 1982 બાસુ ચટર્જી  ફિલ્મ શૌકીંસની રીમેક છે. આ ફિલ્મમાં કરીના કપૂર ,અભિષેક બચ્ચન ડિંપલ કપાડિયા સુનીલ શેટ્ટીએ ગેસ્ટ અપિયરેંસ આપ્યાં છે. 
 
બીજી તરફ રણદીપ હુડ્ડા અભિનિત ફિલ્મ રંગ રસિયાની વાત કરીએ તો આ ફિલ્મ બોક્સ ઓફિસે મામલે નબળી રહી છે. આ ફિલ્મ રિલીઝના પહેલા જ દિવસે દેશાભરમાં કુલ 60 લાખ રૂપિયાની કમાણી કરી