1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મુંબઈ , ગુરુવાર, 17 જુલાઈ 2014 (14:03 IST)

મલાઈકા અરોરા ખાનને જુઓ નવા આઈટમ સોંગમાં

. બોલીવુડની 'છઈયા છઈયા' ગર્લ મલાઈકા અરોડા ખાન હવે એક વધુ આઈટમ નંબર કરવા જઈ રહી છે. ફિલ્મ 'ડોલી કી ડોલી' માં મલાઈકાનો એક સેક્સી અવતાર તેમના ફેંસને જોવા મળશે. તેમના ફર્સ્ટ લુકની એક ઝલક સામે આવી છે. ફિલ્મમાં પોતાના નવા લુકને મલાઈકાએ ટ્વીટ કર્યુ છે. આ ટ્વીટમાં તેમના ગીતની એક ઝલક છે. 
 
ઉલ્લેખનીય છે કે મલાઈકાનુ નામ બોલીવુડની અનેક હિટ આઈટમ સોંગ સાથે જોડાયેલુ છે. મલાઈકાએ  'છઈયા છઈયા..', 'મુન્ની બદનામ..', 'માહી વે.. ' જેવા જોરદાર આઈટમ સોંગ કર્યા છે. ફિલ્મના લીડ રોલમાં સોનમ કપૂર છે.